# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું) તેઓ # વારંવાર “તેઓ” અહિયાં યહુદી આગેવાનો માટે વપરાયું છે. # તેને વારંવાર “તેને” ઇસુ માટે વપરાયું છે # તેમને મારી નાખવા માટે કોઈ યોગ્ય કારણ મળ્યું નહિ યહુદી આગેવાનો કેવળ ઈસુને કોઈપણ યોગ્ય કારણ વગર મારી નાખવા માંગતા હતા. તેને આ રીતે કહી શકાય “યહુદી આગેવાનો પાસે એવું કોઈજ યોગ્ય કારણ ન હતું કે જેથી તે ઈસુને મારી નાખે.” # તેઓએ પિલાતને પૂછ્યું અહિયાં “પૂછ્યું” એ ખુબજ ભારપૂર્વક વાપરવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે કે તેઓએ માંગણી કરી, સખત વિનંતી કે આજીજી કરી. # જયારે તેઓએ આ સર્વ બાબતો પૂર્ણ કરી ત્યારે તેના વિષે જે લખવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું “જયારે યહૂદી આગેવાનોએ આ સઘળું ઈસુને કર્યું ત્યારે પ્રબોધકોના પુસ્તકોમાં લખેલું સર્વ એટલે ઈસુના મરણ સુધીનું સર્વ પૂર્ણ થયું. # તેઓએ તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો “કેટલાક આગેવાનો ઈસુના મરણ પછી તેના શરીરને વધસ્તંભ પરથી નીચે લાવે છે”