# (પાઉલ તિતસને એ કહેતા પૂર્ણ કરે છે કે ક્રિતમાં વડીલોને નીમ્યા પછી શું કરવું તે જણાવે છે.) # જયારે મેં મોકલ્યો “મારાં મોકલ્યા પછી” # આર્તીમાસ, નિકોપોલીસ, જેનસ (જુઓ: નામ ભાષાંતર) # શિયાળો ત્યાં વિતાવવો “શિયાળો ત્યાં વિતાવવો” # જલદી અને મોકલ “તમે જલદી આવો” અથવા “જલદી આવો” # અને અપોલોસ “અને અપોલોસને પણ મોકલજો”