# (પાઉલ સતત સ્પષ્ટ કરતા તિતસને જૂઠા શિક્ષકોનું ચારિત્ર્ય બતાવે છે.) # શુદ્ધ માણસને બધું શુદ્ધ છે આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જે શુદ્ધ છે તેને બધું જ શુદ્ધ છે” અથવા “જો કોઈ અંદરથી શુદ્ધ છે તો તે જે કઈ કરે છે તે બધું શુદ્ધ છે.” # શુદ્ધ “સાફ” અથવા “ઈશ્વરને સ્વીકારવા યોગ્ય” # ભ્રષ્ટ અને અવિશ્વાસી માણસ, કઈ પણ શુદ્ધ નથી આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જે નૈતિક રીતે અપવિત્ર અને જે વિશ્વાસ કરતો નથી તે શુદ્ધ ન હોઈ શકે.” # ભ્રષ્ટ “અનૈતિક રીતે અશુદ્ધ” અથવા “ભ્રષ્ટ” અથવા “અપવિત્ર” # તેઓ જે કરે છે તેની અવગણના કરે છે “તેઓના કામો દર્શાવે છે કે તેઓ તેને જાણતા નથી” # અમંગળ “ધ્રુણાસ્પદ” # કોઈ પણ સારું કામ કરવા માટે યોગ્ય “કોઈ પણ સારા કામને માટે પોતાને અયોગ્ય બતાવવું” અથવા “તેઓ કઈ સારું કરી શકતા નથી તે પ્રદર્શિત કરે છે”