# તેઓ જે સુન્નતીઓ છે “જેઓની સુન્નત કરવામાં આવી છે” અથવા “ જેઓ સુન્ન્નત કરે છે.” આ યહૂદીઓ માટે વપરાયો છે જેઓ સુન્નત કરે છે. # તેઓના શબ્દો અયોગ્ય છે “તેઓના શબ્દો કોઈને ઉત્તેજન દાયક નથી” # શું તેઓને અટકાવવા એ જરુરી છે “તેઓને શિક્ષણ આપતા બંધ કરવા જોઈએ” અથવા “તેઓને બીજાઓને તેમના શબ્દોથી પ્રભાવિત”કરતા બંધ કરવા જોઈએ” # તેઓએ શું શીખવવું ન જોઈએ “જે બાબતો તેઓને શીખવવી યોગ્ય ન હોય” # શરમજનક લાભ “જેથી લોકો તમને પૈસા આપે. આ અત્યંત શરમજનક છે!” (યુ ડી બી) આ એવા લોકો માટે છે કે જેઓ અસન્માનીય બાબતો કરીને લાભ લેવાનું કાર્ય કરે છે. # આખું કુટુંબ તૂટી જાય છે “આખા કુટુંબનો નાશ થાય છે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે “આખા કુટુંબના વિશ્વાસનો નાશ કરે છે.”