# વડીલ નિર્દોષ હોવો જોઈએ (જુઓ: યુ ડી બી). આ રીતે આ રીતે હકારાત્મક રચનામાં પણ ભાષાંતર કરી શકાય:”સત્યનીષ્ઠા” અથવા “સારી પ્રતીષ્ઠામાં.” # એક સ્ત્રીનો પતિ આ વાક્યનો અર્થ “એક સ્ત્રીનો માણસ.” એ સામાન્ય રીતે ભાષાંતર કરી શકાય “એક જ પત્ની હોવી જોઈએ” (યુ ડી બી). આ બાબત વિષે હજી પણ ચર્ચા ચાલે છે કે તે માણસ વિધુર, અગાઉ લગ્ન કરેલું કે કુંવારો હોય તો આ નિયમમાંથી બાકાત રાખવો . # વિશ્વાસુ બાળકો આ વાક્યના શક્ય અર્થો ૧) “જે બાળકો ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા ૨) સામાન્ય રીતે “જે બાળકો વિશ્વાસ યોગ્ય છે.” # રીત પ્રમાણે નહિ “જાણ્યા પ્રમાણે નહિ” અથવા “તે પ્રમાણેની પ્રતિષ્ઠા ન હોવી” # શિસ્ત વિનાનું “બળવાખોર” અથવા “જેની આવી પ્રતિષ્ઠા નથી ” # તે અધ્યક્ષ માટે જરૂરી છે આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જરૂરથી અધ્યક્ષે .” # ઈશ્વરના ઘરના સંચાલક “ઈશ્વરના કારભારી” અથવા “જે ઈશ્વરના ઘરને માટે કારભારી છે.” # જે દારૂડિયો ન હોય “દારુ પીનાર નહિ” અથવા “દારૂડિયો નહિ” અથવા “વધારે દારુ પીનાર નહિ” # ઘોંઘાટ કરનાર “બળવાખોર” અથવા “જેને લડાઈ કરવાનું પસંદ છે” (યુ ડી બી)