# વિષે વિચાર કરવો " ધ્યાન રાખો " # જે તમારામાં ભાગલા પડે છે તેમજ ઠોકરરૂપ થાય છે જેઓ વિશ્વાસીઓને એકબીજા સાથે દલીલો કરવા માટે પ્રેરે છે અને દેવમાં વિશ્વાસ કરતા અટકાવે છે " # તમે જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેની હદ બહાર જાય છે નવા વાક્યમાં ભાષાંતર આવું થાય: " તમે જે સત્યનુ શિક્ષણ પ્રાપ્ત કર્યું તેની સાથે તેઓ જે બાબતો શીખવે છે તે સુસંગત નથી. # તેમનાથી ફરી જાઓ " તેમનાથી દુર રહો " # પરંતુ તેમનું પેટ અહીં "પેટ" એ ભૌતિક ઈચ્છાઓને દર્શાવે છે. " વૈકલ્પિક ભાષાંતર : "તેઓ પોતાની સ્વાર્થી ઈચ્છાઓનેજ સંતોષવા માંગે છે " ( જુઓ : ) # તેમની મીઠી અને ખુશામતભરી વાતો "મીઠી" અને " ખુશામત" બંનેનો અર્થ સરખોજ થાય. પાઉલ એ બાબત પર ભાર મૂકે છેકે આ લોકો કેવી રીતે વિશ્વાસીઓને છેતરે છે. વૈકલ્પિક ભાષાંતર : " સારી અને સાચી લાગે એવી બાબતો કહેવા દ્વારા " # નિર્દોષ સરળ, બીનાનુભાવી અને નિષ્કપટ . વૈકલ્પિક ભાષાંતર : "જેઓ નિર્દોષતાથી તેમના પર ભરોસો કરે છે" અથવા " જેઓ જનતા નથી કે આ શિક્ષકો તેમેણ મૂર્ખ બનાવે છે"