પાઉલ રોમનાં ઘણાં વિશ્વાસીઓને નામ દઈને સલામી પાઠવે છે ( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું અને અજાણ્યાભાષાંતર ) # મરિયમ સ્ત્રીનું નામ # જુનીયાસ ( ૧) જુનિયા, સ્ત્રીનું નામ ( જુઓ : યુડીબી) (૨) જુનીયાસ, પુરુષનું નામ # આન્દ્રનિકસ… અંપ્લીયાતસ પૃશોના નામ # ખ્રિસ્તમાં મારા વ્હાલા " મારા વ્હાલા મિત્રો અને સાથી વિશ્વાસીઓ