# મને રોકવામાં આવ્યો હતો " પાઉલને કોણે રોક્યો તે ઓળખી બતાવવું અગત્યનું નથી. વૈકલ્પિક ભાષાંતર : " તેઓએ મને રોક્યો " અથવા " લોકોએ મને રોક્યો" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )