પાઉલ વિશ્વાસીઓને યોગ્ય જીવન સંબંધી સૂચન કરવાનું ચાલુ રાખે છે. # વિશ્વાસમાં નબળો " જે કોઈ ખાવા કે પીવા સંદર્ભે દોષની લાગણી અનુભવતો હોય તેને માટે વપરાયેલ છે # પણ એવા શંકાસ્પદ પ્રશ્નો વિષે ચુકાદો ન આપી શકાય હોય તેને માટે નહિ " પરંતુ એટલા માટે નહીકે તમે તેમની સાથે તેને સારું દલીલો કરી શકો " # એક તરફ, એક માણસને કશુંપણ ખાવા માટે વિશ્વાસ છે પરંતુ બીજી તરફ "એકતરફ" અને " બીજી તરફ" એ વિધાનો કોઈક બાબતને માટે બે વિચારસરણીનો પરિચય કરાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " એક વ્યક્તિને કંઈપણ ખાવાનો વિશ્વાસ છે , પરંતુ" (જુઓ: રૂઢીપ્રયોગ )