પાઉલ વિશ્વાસીઓને કહેવાનું ચાલુ રાખે છે કે તેમને કેવા પ્રકારના લોકો થવું. આ યાદીની શરૂઆત ૧૨:૯ માં થાય છે. # ખંત/ઉદ્યમના સંદર્ભમાં, ઢચુપચુ/અનિશ્ચિત ન થશો ; આત્માના સંદર્ભમાં, આતુર થાઓ ; પ્રભુના સંદર્ભમાં, તેની સેવા કરો. " તમારી ફરજોમાં આળસુ ન થાઓ પરંતુ આત્માને અનુસરવા અને સેવા કરવા આતુર થાઓ. # આશાના સંદર્ભમાં આનંદ કરો " આનંદિત થાઓ કારણકે આપણી આશા દેવમાં છે." # મુશ્કેલીના સંદર્ભમાં, ધીરજવાન થાઓ નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થાય " જયારે મુશ્કેલભર્યા સંજોગો આવે ત્યારે ધીરજવાન થાઓ. # પ્રાર્થનાના સંદર્ભમાં, લાગુ રહો નવા વાક્યમાં આનું ભાષાંતર આવું થાય: અને , સતત પ્રાર્થના કરવાનું યાદ રાખો " # સંતોની જરૂરિયાતો પૂરી કરવામાં સહભાગી થાઓ ૧૨:૯ માં જે યાદીની શરૂઆત થઇ તેમાં આ અંતિમ બાબત છે." સંતોની જરૂરિયાતોના સંદર્ભમાં, તેમની સાથે સહભાગી થાઓ. "અથવા " ની બાબત માટે.." અથવા " જયારે સાથી ખ્રિસ્તીઓ સંકટમાં હોય તો તેમને જે જરૂર હોય તેની મદદ કરો." # પરોણાગત કરવામાં તત્પર રહો " જયારે પણ તેમને કોઈ જગ્યાએ રહેવાની જરૂર હોય ત્યારે હમેંશા તમારા ઘરમાં તેમનો આવકાર કરો."