# તમે પહેલા અનઆજ્ઞાંકિત હતા " ભૂતકાળમાં તમે ઉલ્લંઘન કરના હતા." "તમે" સર્વનામ યહૂદી વિશ્વાસીઓને માટે છે જે બહુવચનમાં છે. # દેવે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા આનો અર્થ એમ પણ થાય કે દેવે દરેકજણને એવા બનાવ્યા કે દરેકજણ તેને અનાધીન થવાનું બંધ ન કરે., જેમકે કેદીઓ કેદમાંથી છૂટી શકે એમ નથી : " દેવે દરેકને તેની અનઆધીનતાના કેદી બનાવ્યા છે ." ( જુઓ: રૂપક )