પાઉલએ વિદેશી વિશ્વાસીઓની સાથે જાણેકે તેઓ એકજ વ્યક્તિ હોય તે રીતે વાત કરે છે # ડાળીઓને તોડી નાખવામાં આવી " જે યહૂદી લોકોને દેવે ત્યજી નકારી દીધા તેની માટે આ વિધાન વપરાયેલ છે. ( જુઓ: રૂપક ) તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : દેવે ડાળીઓને તોડી નાખી" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) # હું તેમાં કલમરૂપે મેળવાઉ જે વિદેશી વિશ્વાસીઓને દેવે સ્વીકાર્યા તેને માટે આ વિધાન વપરાયેલ છે. (જુઓ: રૂપક )તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : " તે મને તેમાં જોડે મેળવે" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) # તેઓને તોડી નાખી તેને સક્રિય રૂપમાં ફેરવી શકાય : તેણે તેઓને તોડી નાખી"( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) # તેમના..તેઓ જે યહૂદી લોકોએ વિશ્વાસ કર્યો નહિ તેમની માટે આ સર્વનામો "તેમના..તેઓ" વપરાયા છે # પણ તું તારા વિશ્વાસથી સ્થિર રહે " પણ તું તારા વિશ્વાસને લીધે રહે " # કેમેક જો દેવે અસ્સલ ડાળીઓને છોડી નહિ તો તને પણ છોડશે નહિ " કેમકે જો દેવે અસ્સલ ડાળીઓને માફ કરી નહિ તો તને પણ માફ નહિ કરે." # અસ્સલ ડાળીઓ આ વિધાન યહૂદી લોકોને દર્શાવે છે .