# અને યશાયા પણ બહુ હિંમતથી કહે છે આનો અર્થ એમકે દેવે જે કીધું તે યશાયાએ લખ્યું . # જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો " હું" અને "મને" શબ્દ દેવ માટે વપરાયેલ છે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર થાય : " વિદેશી લોકો મને શોધતા નહોતા છતાંપણ તેઓને હું મળ્યો. " પ્રબોધકો ઘણીવાર ભવિષ્યને લગતી વાતોને એ રીતે કહે છે જાણે કે તે ઘટના થઇ ગઈ હોય. આ ભારપૂર્વક દર્શાવે છે કે ભવિષ્યવાણી મુજબ ચોક્કસ થશે. વૈકલ્પિક ભાષાંતર : " જો કે વિદેશી લોકો મને શોધશે નહિ પણ તેઓને હું મળીશ." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # હું પ્રગટ થયો " મેં મારી જાતને જણાવી પ્રગટ કરી. " વૈકલ્પિક ભાષાંતર : હું મારી જાતને જણાવીશ પ્રગટ કરીશ. # તેને કહ્યું દેવ કહે છે , યશાયા દ્વારા બોલે છે # આખો દિવસ આ વિધાન દેવના સતત પ્રયત્નને ભારપૂર્વક દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " સતત" # ઉલ્લંઘન કરનારા અને અવરોધ પેદા કરનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યાં વૈકલ્પિક ભાષાંતર : " મેં તમારો આવકાર કરવા અને મદદ કરવા ચાહ્યું, પરંતુ તમે મારી મદદનો નકાર કર્યો અને ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું." "મેં" અને "મારી" શબ્દો દેવને દર્શાવે છે.