# વળી હું પૂછુ કે , શું ઇસ્રાએલીઓ જાણતા નહોતા ? ભારપૂર્વક દર્શાવવા માટે પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. " ઇસ્રાએલ " શબ્દ ઇસ્રાએલ રાષ્ટ્રમાં રહેતા લોકોને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : ફરીથી હું કહું છું કે ઇસ્રએલના લોકો સંદેશ જાણતા હતા." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન અને ) # પહેલા મૂસા કહે છે , " હું તારી ઉશ્કેરણી કરીશ .. હું તને ઉત્તેજિત કરીશ .. આનો અર્થ એમકે મૂસાએ દેવના કહ્યા મુજબ લખ્યું. " હું" દેવને દર્શાવે છે અને " તને" ઇસ્રાએલીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " પહેલા મૂસા કહે છે કે દેવ તારી ઉશ્કેરણી કરશે....દેવ તને ઉત્તેજિત કરશે .." (જુઓ : 'તમે'ના રૂપો,વકતૃત્વ અવતરણ) # જેઓ રાષ્ટ્ર પ્રજા નથી તેના દ્વારા " જેઓને તમે ખરેખર રાષ્ટ્ર તરીકે ગણતા નથી તેમના દ્વારા" (જુઓ : યુંડીબી ) અથવા " એવા લોકો દ્વારાકે જેઓ કોઈ દેશના નથી." # અણસમજુ રાષ્ટ્ર પ્રજા દ્વારા એવું રાષ્ટ્ર કે જેની પ્રજા મને કે મારી આજ્ઞાઓ જાણતી નથી. # હું તને ક્રોધને સારું ઉત્તેજિત કરીશ " હું તને ગુસ્સે કરીશ "