# એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ " કોઈપણ તેની પર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ." સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " જે કોઈ પણ તેનામાં વિશ્વાસ કરશે તેને દેવ શરમમાં નાખશે નહિ. " વૈકલ્પિક ભાષાંતર : જે દરેક વિશ્વાસ કરશે તેણે દેવ માન આપશે. " ( જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય અને ) # યહૂદી અને ગ્રીકમાં કોઈ તફાવત નથી " આ રીતે, દેવ યહૂદી અને ગ્રીક સાથે સરખો વ્યવહાર કરે છે" ( યુંડીબી) # અને જેઓ સર્વ તેને વિનંતી કરે છે તેઓને માટે તેની સંપતિ છે " અને જેઓ સર્વ તેના પર ભરોસો કરે છે તેઓને ભરપુર આશિષ આપે છે" # કેમકે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે " નામ " શબ્દ સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " જેઓ દરેક તેનામાં વિશ્વાસ કરશે તેઓને પ્રભુ બચાવશે તારશે. ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )