# કેમકે તો નિયમની સંપૂર્ણતા છે " કેમકે ખ્રિસ્તે પૂરેપૂરી રીતે નિયમને સંપૂર્ણ કર્યો છે. # દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયીપણા માટે " દરેક જણ જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તેઓને દેવની સમક્ષ ન્યાયી ઠરાવવા માટે" # નિયમ તરફથી જે ન્યાયીપણું પ્રાપ્ત થાય છે " કેવી રીતે નિયમ વ્યક્તિને દેવની સમક્ષ ન્યાયી ઠરાવે છે" # જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના કામ કરે છે તે તેનાથી જીવશે " જે વ્યક્તિ સંપૂર્ણ રીતે નિયમને પાળે છે તે જીવશે કારણકે નિયમ તેને દેવની સમક્ષ ન્યાયી ઠરાવશે." # જીવશે આને બે રીતે દર્શાવી શકાય (૧) અનંતજીવન ( જુઓ: યુંડીબી) અથવા (૨) દેવની સંગતમાં નાશવંત જીવન