# તો પછી આપણે શું કહીશું? પાઉલ આ પ્રશ્નના જવાબનિ અપેક્ષા રાખતો નથી. દેવ અન્યાયી છે તે નિર્ણય સુધારવા માટે તે પ્રશ્નનો ઉપયોગ કરે છે. ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # ના એવું કદી ન થાઓ " એ શક્ય નથી! " અથવા " ખરેખર એમ ન થાય !" આવું થાય તેનો આ વિધાન સખત નકાર કરે છે . તમારી ભાષામાં આના સરખું વિધાન હોય તો તેનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. # કેમકે તેને મૂસાણે કહ્યું " કેમકે દેવે મુસાને કહ્યું " # માટે જે ઈચ્છા કરે છે તેનાથી નહિ કે દોડ્નારથી નહિ " લોકો જે ઈચ્છે છે તેના કારણે નહિ અથવા તો તેઓ સખત મહેનત કરે છે માટે " # દોડ્નારથી નહિ કોઈક દોડમાં દોડે છે તેની સાથે કોઈક લક્ષ્ય પ્રાપ્ત કરવા સખત મહેનત કરે છે તેની સરખામણી પાઉલ કરે છે. * જુઓ: રૂપક )