# જો બાળકો છીએ તો , વારસ પણ છીએ આ વિધાનોમાં ક્રીયાપાદને છોડી દીધા છે પણ તે છે તેમ સમજવું. વૈકલ્પિક ભાષાંતર : " જો આપને દેવના બાળકો છીએ તો આપને વારસ પણ છીએ. " ( જુઓ: ) # એક તરફ દેવના વારસ અને બીજી તરફ ખ્રિસ્ત સાથે સહભાગી " એક તરફ " અને " પરંતુ બીજી તરફ " આ વિધાનો કોઈક બાબતને બે જુદી રીતે વિચારી શકાય તેનો પરિચય આપે છે. વૈકલ્પિક ભાષાંતર : " દેવના વારસ અને ખ્રિસ્ત સાથે સહવારસ." ( જુઓ: રૂઢીપ્રયોગ) # કે જેથી આપણે તેની સાથે મહિમાવાન થઈએ આનું ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે આવી રીતે થાય : " કે જેથી દેવ તેની સાથે સાથે આપણને મહિમાવાન કરે." ( જુઓ: સક્રિય કે નિષ્કિય)