# પછી પાઉલ નવા વિષયનો પરિચય આપે છે. # સારું શું છે દેવનો નિયમ # મને મૃત્યુકારક થયું તેનાથી મારું મરણ થયું # ના એવું કદી ન થાઓ " સાચેજ એવું કદી ન થાઓ ! " આ વિધાન આગળના પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો શક્ય એવો મજબુત નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં આના સરખુ વિધાન હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # પાપ...મારામાં મરણ લાવ્યું પાઉલ પાપને વ્યક્તિ તરીકે જુએ છે જે કૃત્ય કરી શકે છે. ( જુઓ: મૂર્તસ્વરૂપ) # મારામાં મરણ લાવ્યું " મને દેવથી જુદો/અલગ કરી દીધો." # આજ્ઞા દ્વારા " કારણકે મેં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. "