# પાપે , આજ્ઞા દ્વારા તક મળતા, મને આજ્ઞા વડે ઠગ્યો અને મારી નાખ્યો મૂર્તસ્વરૂપ તરીકે # પાપ " મારી પાપ કરવાની ઈચ્છા" # આજ્ઞા દ્વારા તક મળતા જુઓ ૭:૮ # તેને મને મારી નાખ્યો " તેણે મને દેવથી જુદો /અલગ કરી દીધો".( જુઓ યુંડીબી., રૂપક) # તેથી કારણકે નિયમ પાપને ઠગ અને ખૂની તરીકે જોવાની પરવાનગી આપે છે .