# પાપ સજીવન થયું આનો અર્થ થાય (૧) " મને ભાન થયુકે હું પાપ કરું છું ( યુંડીબી) , (૨) મને પાપ કરવાની સખત ઈચ્છા થાય છે " ( જુઓ: મૂર્તસ્વરૂપ) # જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મરણને અર્થે છે એવું મને માલુમ પડ્યું પાઉલ ખરેખર મરી ગયો નહિ. વૈકલ્પિક ભાષાંતર : " દેવે મને આજ્ઞા આપીકે જેથી હું જીવું પરંતુ તેને મને મારી નાખ્યો. ( જુઓ : રૂપક)