પાઉલ દેવ પ્રત્યેની આધીનતા અને ઉલ્લંઘન માટે ગુલામીના રૂપકનો ઉપયોગ કરે છે. ( જુઓ : રૂપક ) Paul uses slavery as a metaphor for obedience and disobedience to God. (See: Metaphor) # તો શું ? આપણે નિયમ હેઠળ/આધીન નથી પણ કૃપા હેઠળ/આધીન છીએ, તેથી શું આપણે પાપ કરીએ ? ના એવું કદી થાઓ ? કૃપાને આધીન જીવીએ છીએ તે પાપ કરવા માટેનું બહાનું નથી તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર " તેમ છતાં , ફક્ત આપણે મુસાના નિયમથી નહિ પણ કૃપાથી બંધાયેલા છીએ એનો અર્થ એમ નથી થતો કે આપણને પાપ કરવાની છૂટ છે " ( જુઓ : પ્રશ્નાર્થ્સુચક પ્રશ્ન ) # ના એવું કદી ન થાઓ " આપણે એવું કદી ન થવા દઈએ! " અથવા " એ પ્રમાણે ન કરવા દેવ મારી મદદ કરે. આ વિધાનએ એકદમ તીવ્ર ઈચ્છા દર્શાવે છે કે એ પ્રમાણે ન થાય. તમારી ભાષામાં આના સરખું વિધાન હોય તો અહી ઉપયોગ કરી શકો છો. તમે ૩:૩૧ માં શું ભાષાંતર કર્યું છે તે જુઓ. # શું તમે નથી જાણતાકે જેને આધીન થવા પોતાને નોકર તરીકે સોંપો છો, એટલે જેને તમે આધીન થાઓ છો તેના તમે નોકર છો. જે કોઈપણ એવું વિચારે છે કે કૃપા એ પાપ કરવા માટેનું બહાનું છે તેવાને ઠપકો આપવા માટે પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર :" તમે જે માલિકને આધીન થવાનું પસંદ કરો છો તેના તમે ગુલામ છો એ તમારે જાણવું જોઈએ." # મોતને અર્થે પાપના અથવા ન્યાયીપણા અર્થે આધીનતાના અહી, " પાપ" અને " આધીનતા" ને, ગુલામ જેની સેવા કરે છે તેના માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે. આનું ભાષાંતર આવું થઇ શકે. નવા વાક્યમાં ભાષાંતર આવું થાય : " તમે કાંતો પાપના ગુલામ છો જે આત્મિક મરણમાં પરિણમે છે અથવાતો તમે આધીનતાના ગુલામ છો જેના પરિણામેં દેવ તમને ન્યાયી જાહેર કરે છે (જુઓ : મૂર્ત સ્વરૂપ)