# આપણે ખ્રિસ્ત સાથે મરણ પામ્યા ખ્રિસ્ત દૈહિક રીતે મરણ પામ્યા હોવા છતાં. અહિ " મરણ" શબ્દ વિશ્વાસીઓ આત્મિક રીતે પાપના સામર્થ્યના સંદર્ભમાં નાશ પામે છે તે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " આપને ખ્રિસ્ત સાથે આત્મિક રીતે મરણ પામ્યા" # આપણે જાણીએ છીએકે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરવામાં આવ્યો છે સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " દેવે ખ્રિસ્તને મરણ પામ્યા બાદ ફરીથી સજીવન કર્યા" ( જુઓ: સકર્ય કે નિષ્ક્રિય ) # હવે મરણ તેમની પર રાજ કરતુ નથી અહીં " મરણને " રાજા અથવા રાજકર્તા જેને લોકો ઉપર સત્તા હોય છે તે રીતે વર્ણવેલ છે. આનું ભાષાંતર આવું થાય : " તે ફરીથી મરણ પામે નહિ" ( જુઓ: મુર્તીસ્વરૂપ)