પાઉલ જે મુદ્દાઓ કહી રહયો છે તે ખરખર સાચા છે તે ભારપૂર્વક જણાવવા માટે તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્નોના જવાબ આપે છે ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # તો મનુષ્યદેહમાં આપણા આદિપિતા ઇબ્રાહિમને જે મળ્યું તેના વિષે શું કહીએ ? આપણા દૈહિક પૂર્વજ ઇબ્રાહિમને જે પ્રાપ્ત થયું તે આ છે." વાંચનારનું ધ્યાન ખેંચવા માટે અને કંઇક નવી વાતની શરૂઆત કરવા માટે પાઉલ અહી પ્રશ્નનો ઉપયોગ કરે છે" ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # કેમકે શાસ્ત્ર શું કહે છે " કેમકે આપણે શાસ્ત્રમાં વાંચી શકીએ છીએ " ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન અને મુર્તીસ્વરૂપ) # અને તે તેની માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો " અને દેવે ઈબ્રાહિમને ન્યાયી વ્યક્તિ ઠરાવ્યો." (જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )