# પરતું પાઉલે પરિચય પૂરો કર્યો અને હવે તેના મુખ્ય મુદ્દાની શરૂઆત કરે છે. # હવે હવે શબ્દએ ઇસુ આ પૃથ્વી પર આવ્યા તે સમયથી લઈને દર્શાવે છે # દેવનુ ન્યાયીપણું નિયમ વગર પ્રગટ કરવામાં આવ્યું છે " સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " નિયમને આધીન થયા વગર ન્યાયી થવાનો માર્ગ દેવે પ્રગટ કર્યો છે ." ( જુઓ ; સક્રિય કે નિષ્ક્રિય ) # નિયમ વગર આતો "ન્યાયીપણું" શબ્દને માટે છે નહીકે " પ્રગટ કર્યું છે તેની માટે # નિયમ અને પ્રબોધકો સાક્ષી આપે છે "નિયમ અને પ્રબોધકો" મૂસા અને પ્રબોધકોએ શાસ્ત્રનો ભાગ લખ્યો હતો તે અને યહૂદી શાસ્ત્ર માટેનું સમર્પણ, જેને અહીં કોર્ટમાં સાક્ષી આપતા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે " અને આ મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું તેનું સમર્થન કરે છે. ( જુઓ : ) # એટલે ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા દેવનું ન્યાયીપણું આનું ભાષાંતર નવા વાક્યમાં આવું થાય ; " જયારે આપણે ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે દેવ આપણને જે ન્યાયીપણું આપે છે તેની વાત હું કરું છું." # કેમકે તેમાં કોઈ ભેદભાવ નથી " કેમકે દેવ જે રીતે યહુદીને જુએ છે તેજ રીતે વિદેશીઓને જુએ છે. ( જુઓ : સામુહિક અને માર્યાદિત માહિતી )