પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , એ વ્યક્તિને કોઈપ્રશ્નો હોયતો તેના જવાબ આપવા # પણ જો મારા અસત્યથી દેવનું સત્ય તેના મહિમાને અર્થે વધુ પ્રગટ થયું, તો હજુ સુધી મારો પાપી તરીકે ન્યાય કેમ કરવામાં આવે છે? અહી પાઉલ કલ્પના કરે છે કે કોઈ સતત ખ્રિસ્તી સુવાર્તાની અવગણના કરે છે; શત્રુ દલીલ કરે છે કે જો તે પાપી હોય તો ન્યાયના દિવસે જાહેર ન કરવું જોઈએ, દા.ત. તે જુઠું બોલે છે . ( પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન, ) # અને શા માટે ન કહીએ... ? કાલ્પનિક શત્રુની દલીલ કેટલી હાસ્યાસ્પદ છે તે દર્શાવવા અહી પાઉલ પોતે પ્રશ્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર : હું તો કદાચ એમ પણ કહુકે આપણે શેતાની કૃત્યો કરવા જોઈએ કે પરિણામે સારી બાબતો થાય! " (જુઓ : અતિશયોક્તિ ) # અમારા વિષે જુઠ્ઠી વાતો કહેવામાં આવી છે વૈકલ્પિક ભાષાંતર " કેટલાક જુઠ્ઠા લોકો બીજાઓને વાતો કરે છે કે અમે આ પ્રમાણે કહીએ છીએ." # તેમનો ન્યાય યોગ્યજ છે જયારે પાઉલના આ શત્રુઓને દેવ દોષી ઠરાવશે તે યોગ્ય ગણાશે કેમકે પાઉલ જે શિક્ષણ આપે છે તેના વિષે તેઓ જુઠ્ઠી વાતો કહે છે.