પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , એ વ્યક્તિને કોઈપ્રશ્નો હોયતો તેના જવાબ આપવા # પરંતુ જો તમારું અન્યાયીપણું દેવના ન્યાયીપણાને દર્શાવતું હોય તો આપણે શું કહીએ? પાઉલ કાલ્પનિક યહૂદી વ્યક્તિ જેની સાથે વાત કરે છે તેના મુખમાં આ શબ્દો મુકે છે: વૈકલ્પિક ભાષાંતર : " મને એક પ્રશ્ન છે કેમકે અમારું અન્યાયીપણું દર્શાવે છે કે દેવ ન્યાયી છે. # દેવ અન્યાયી નથી , જે કોપ લાવે છે , શું તે લાવે છે ? જો તમે આ વૈકલ્પિક ભાષાંતર ઉપયોગ કરો, તો તમે ખાતરી પૂર્વક યાદ રાખોકે વાંચનાર જાણે છે જવાબ ના છે : " શું દેવ જે લોકો પર કોપ લાવે છે તે અન્યાયી છે ? ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # હું માનવીય તર્કના આધારે બોલું છું હું આ અન્યાયી વ્યક્તિ કહે તે રીતે કહું છું" # દેવ જગતનો ન્યાય કેવી રીતે કરશે ? પાઉલ આ પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો ઉપયોગ એ દર્શાવવા માટે કરે છે કે ખ્રિસ્તી સુવાર્તા સામેની દલીલ હાસ્યાસ્પદ છે , કેમકે સર્વ યહુદીઓ માને છે કે દેવ જગતના લોકોનો ન્યાય કરી શકે છે અને કરશે. " અને આપણે સર્વ જાણીએ છીએકે ખરેખર દેવ જગતનો ન્યાય કરશે!" ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )