# માટે " એના કારણે " # દેવે તેમને સોંપ્યા " દેવે તેઓને ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહેવાને માટે છોડી દીધા ( જુઓ : " દેવે છોડી દીધા" ૧: ૨૮ ) # તેઓ..તેમને.. "મનુષ્ય જાત " ( ૧:૧૮ મુજબ ) # હૃદયોની દુર્વાસનાને અપવિત્રતા " અનૈતિક બાબતોને માટે તેઓ ઘેલા આતુર થયા" # તેઓના શરીરોને અંદરોઅંદર ભ્રષ્ટ કાર્યો તેઓએ વ્યભિચાર અને દુષ્કર્મો કાર્ય.( જુઓ : ) # તેના બદલે શક્ય અર્થો (૧) " તેની જગ્યાએ" અથવા " તેના કરતા" અથવા (૨) ની સાથે "