# જે કોઈ તરસ્યો હોય..જીવન નું પાણી આનો મતલબ જે કોઈપણ ખરેખર ચાહે તેને દેવ અનંત જીવન વિનામૂલ્યે આપશે. (જુઓ: રૂપક/અલંકાર)