# આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે જુઓ: ૨૧:૫. # જુઓ! હું થોડી વાર માં આવું છું આગળનું અવતરણ બતાવે છે કે કલમ ૬ અને ૭ માં વક્તા બદલાય છે. હવે કલમ ૭ માં ઇસુ બોલે છે.