આકાશમાં ની વાણી ની વાત આગળ ચાલે છે. # તેણે પોતાનો મહિમા વધાર્યો “બાબેલ ના લોકે પોતાનો વૈભવ વધાર્યો” # તેને અગ્નિથી ભસ્મ કરવામાં આવશે એટલે: “અગ્નિ તેને સંપૂર્ણ બાળી નાખશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)