દૂત યોહાન ની સાથે વાત આગળ વધારે છે. # સાત ડુંગરા જેની પર સ્ત્રી બેઠેલી છે અહીં, “બેઠેલી” નો મતલબ આ સાત વિસ્તાર/જગ્યા અને ત્યાંના લોકો પર આ સ્ત્રીનો અધિકાર બતાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)