# એ માણસના નામ ની સંખ્યા છે તેના શક્ય અર્થ: ૧) એ સંખ્યા એ વ્યક્તિને દર્શાવે છે અથવા ૨) આ સંખ્યા એ સમગ્ર માણસજાત ને દર્શાવે છે. # ૬૬૬ “છસો છાસઠ” (જુઓ: સંખ્યા/નંબર)