# ડ્રેગન/અજગર જુઓ ૧૨:3. # ડ્રેગન/અજગર જાણે છે કે એને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે એટલે “ડ્રેગન/અજગર ને ખબર છે કે ઈશ્વરે તેને આકાશમાં થી પૃથ્વી પર હડસેલી દીધો છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ). # સમય, સમયો, અને અર્ધો સમય એટલે: “3.૫ વર્ષ” અથવા “ત્રણ પુરા ને ઉપર એક અડધું વર્ષ”