# તેઓને સાત રણશિંગડા આપવામાં આવ્યા તેના શક્ય અર્થ: ૧) દેવે તેમને સાત રણશિંગડા આપ્યા અથવા ૨) હલવાને તેમને સાત રણશિંગડા આપ્યા. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)