# તેમણે પોતાના વસ્ત્રો ધોયાં ને હલવાન ના રક્તમાં શ્વેત કર્યા “શ્વેત” રંગ એ શુદ્ધતા દર્શાવે છે અને “રક્ત” ને પાણી સાથે સરખાવ્યું છે કે જેનાથી સામાન્ય રીતે સઘળી વસ્તુઓ ની સફાઈ કરવામાં આવે છે. શુદ્ધતા એ “ધોવાથી” પ્રાપ્ત થાય છે એટલે કે ખ્રિસ્ત ના રક્ત ના આચ્છાદન થી. (જુઓ: રૂપક/અલંકાર)