# પ્ર: તેઓને? # ઉ: ચાર દુતોએ પૃથ્વી પરના ચાર વાયુ/પવન ને અટકાવી રાખ્યા. (૭:૧) # પ્ર: પૂર્વ/ઉગમણી દિશાથી આવેલા દૂતે પૃથ્વીનો ઉપદ્રવ કરવામાં આવે એ પહેલા શું થવું જોઈએ એ બાબતે શું કીધું? # ઉ: દૂતે એમ કહ્યું કે પૃથ્વીનો ઉપદ્રવ કરવામાં આવે તે પહેલા દેવના દાસો ના કપાળ પર મુદ્રા કરવામાં આવે. (૭:૨ 3)