# સદા સર્વદા આ બે શબ્દો નો અર્થ સમાન છે અને તેમને સાથે વાપરવાથી તેના અર્થ ઉપર ભાર મુકે છે. (જુઓ: ) # અમારા પ્રભુ અને અમારા દેવ બોલનાર ખરાં પણ સાંભળનાર નહીં. (જુઓ: ) # તેઓ હતા અને ઉત્પન્ન કર્યા “તેઓ હતા” અને “ઉત્પન્ન કર્યા” બંને એક જ બાબત દર્શાવે છે, તેમને સંયુક્ત રીતે વાપરવા નો આશય એના અર્થ પર ભાર મૂકવાનો છે.