# એ જે છે તેના તરફથી શાંતિ થાઓ “દેવ તરફથી શાંતિ, જે” # આત્મા આ આત્માઓ દેવદૂતો છે તે એક સ્વીકૃત બાબત છે કેમકે તેઓ દેવના રાજ્યાસન આગળ છે. (જુઓ: અધ્યાહાર અને પ્રત્યાહાર) # આપણને છોડાવ્યા એટલે કે “આપણને મુક્ત કર્યા” # આપણને તેનું રાજ્ય બનાવ્યા “આપણને અલગ તારવ્યા જેથી આપણામાં તેના રાજ્ય/અધિકાર ની શરૂઆત થઇ”