# જોકે પહેલા તમે મારા માટે વિચારતા તો હતા પણ તમને મદદ કરવાને પ્રસંગ મળ્યો ન હતો "હું જાણું છું કે પહેલા તમે મારા વિષે વિચારતા હતા પણ તમારા માટે મારા મદદ મોકલવાને ત્યાં કોઈ કારણ નથી" # સંતોષી બનો "સંતુષ્ટ બનો" અથવા "ખુશ રહો" # બધી પરિસ્થિતિમાં "મારી પરિસ્થિતિ શું છે તેનથી કંઈ ફરક નથી" # હું જાણું છું કેવીરીતે જીવવું વૈકલ્પિક ભાષાંતર: "હું જાણું છું કે ખરું વલણ કેવું રાખવું" # જરૂરિયાતના સમયમાં જયારે મારી બધી જરૂર મારી પાસે નથી" # ભરપૂરીના સમયમાં "મારી જરૂર કરતા જયારે વધારે મારી પાસે છે" # કેવીરીતે ઘણું હોવું અને ભૂખ્યા રહેવું,કેવીરીતે ભરપુર થવું અને જરૂર હોવી તેનું રહસ્ય છે "ઘણું હોવું અને ભૂખ્યા રહેવું" અને "ભરપુર થવું અને જરૂર હોવી" વાક્યાંશનો મૂળભૂત રીતે અર્થ સરખો જ છે. પાઉલ આ વાક્યાન્શનો અર્થ "બધી પરિસ્થિતિ"એવો થાય છે. વૈકલ્પિક ભાષાંતર: "બધી પરિસ્થિતિમાં સંતોષી રહેવાનું રહસ્ય " (જુઓ: સમાન અને અસમાન) # જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું "હું બધું કરી શકું છું કારણકે ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે"