પિત્તર જે લોકોની સાથે બેસીને તાપણું કરતો હતો તેમણે કહ્યુકે પિત્તર ઇસુ સાથે હતો. # અને તે ભાંગી પડ્યો "ભાંગી પડ્યો" એ કહેવાનો અર્થ એમકે તે પાયમાલ થઇ ગયો અથવા સખત આઘાત લાગ્યો.