ઈસુને પકડીને યહૂદી પ્રમુખયાજક આગળ લાવ્યા. # તેના વસ્ત્રો ફાડ્યા ઈસુએ જે કહ્યું તેને દુર્ભાષણ માનીને પ્રકોપજનક વર્તનની નિશાની # તેઓએ બધાએ તેને દોષિત ઠરાવ્યો " ન્યાયસભાના બધાજ સભ્યોએઈસુને વખોડ્યા"