ઇસુએ ચાલુ રાખ્યું, યહુદા સિવાય, ગેથ્સેમાની વાડીમાં. # તેઓને ઊંઘતા જોયા " અને પિત્તર, યાકુબ, અને યોહાનને ઊંઘતા જોયા" # શું તમે હજુ આરામ કરો છો અને ઊંઘો છો ત્યાં: ' તમે હજુ ઊંઘો છો! તમે આરામ કરો છો! ( જુઓ : પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )