# ટેબલને અઢેલીને આરામથી બેઠા હતા ત્યાની એવી સંસ્કૃતિ હતીકે તકિયા સાથેના નીચી બેઠકના ટેબલ હોય અને મિજબાની વખતે મહેમાનો આવીને તેની પર અઢેલીને બેસે .# એક પછી એક " આનો અર્થ એમકે " એક પછી એક" પ્રત્યેક શિષ્યોએ તેને પૂછ્યું. # ચોક્કસ હું નહિ " ચોક્કસ, તને પકડવા માટે હું તારા દુશ્મનોને મદદ નહિ કરું!" (જુઓ : પ્રશ્નાર્થસુચક પ્રશ્નો અને )