# માણસના દીકરાએ ઘણું સહેવું જોઈએ, વડીલો અને પ્રમુખયાજક અને શાસ્ત્રીઓથી નકાર પામવું જોઈએ, મરણ પામવું અને ફરીથી સજીવન તઃવું જોઈએ. ત્યાં: " માણસના દીકરાનો વડીલો અને પ્રમુખયાજક અને શાસ્ત્રીઓ નકાર કરશે અને મારી નાખશે, અને જેથી દેવ તેને ફરીથી સજીવન કરે" ( જુઓ : સક્રિય અને નિષ્ક્રિય) # ત્રણ દિવસો " ૩ દિવસો " ( જુઓ : આંકડાનું ભાષાંતર )