# ત્રણ દિવસો " ૩ દિવસો " ( જુઓ : આંકડાનું ભાષાંતર) # તેઓ નિર્ગત થઇ જશે શક્ય અર્થો ૧) " તેઓ થોડીવાર માટે બેભાન થઇ જશે" અથવા (૨) તેઓ નબળા થઇ જશે" ( જુઓ : અતિશયોક્તિ ) # અહી રણમાં ક્યાંથી આપણે આટલા બધા લોકને તૃપ્ત કરવા રોટલી લાવીએ ? શિષ્યોને આશ્ચર્ય થયુકે ઈસુએ તેમને પુરતું ખાવાનુ શોધવા કહ્યું. ત્યાં " આ સ્થળ એટલું દુર છેકે અહી કોઈ જગ્યા નથીકે જ્યાંથી આપણે આ લોકોને માટે પુરતો ખોરાક લાવી શકીએ! " ( યુડીબી) ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )