# જે કંઈપણ મદદ તું મારી પાસેથી મેળવીશ તે અર્પિતદાન છે શાસ્ત્રીઓના રીતરિવાજો મુજબ એકવાર નાણા કે અન્યકોઈ વસ્તુ મંદિરમાં આપવા માટે વચન આપવામાં આવ્યું હોય તો તેને બી કોઈ હેતુને માટે વાપરી શકાય નહિ. # કુરબાન લેખક ઈચ્છે છે કે વાંચનારાઓ આ શબ્દનો ઉચ્ચાર જાણે, તો હવે તમારી ભાષાના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આ શબ્દની નજીકનો શબ્દ બનાવો.( જુઓ : અજાણ્યું ભાષાંતર )