# જો, શામાટે વિશ્રામવારે તેઓ જે ઉચિત નથી તે કરે છે? " જુઓ! તેઓ યહૂદી નિયમ મુજબના વિશ્રામવારનો ભંગ કરે છે. " ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # અનાજ ના દાણાના કણસલા તોડે છે અને ખાય છે .... વિશ્રામવારને દિવસે જે ઉચિત નથી તે કરે છે બીજાઓના ખેતરમાંથી કણસલા તોડવા અને ખાવા તે ચોરી ગણવામાં આવતી નહોતી. ( જુઓ યુડીબી) # પ્રશ્ન એ હતોકે શું કોઈ વિશ્રામવારે આવું અનુચિત કાર્ય કરી શકે. # તે અનાજના દાણાના કણસલા # અનાજના દાણાના કણસલા આ ઘઉંના છોડવાઓનો સૌથી ઉપ્રરનો ભાગ છે, આ એક મોટા પ્રકારનું ઘાસ છે. તે પાક્કાદાણાઓને અથવા છોડવાના બી ને પકડી રાખે છે .# જુઓ વૈકલ્પિક ભાષાંતર " હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેની તરફ ધ્યાન આપો ."