# તારી ... તારી એકવચન ( જુઓ : તું ના સ્વરૂપો ) # પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો આ બંને આજ્ઞાનો અર્થ સરખોજ થાય છે ." તૈયાર થાવ " કોઈક જે મહત્વનું/ અગત્યનું છે તેને. યુંડીબી મુજબ જો બંને વાક્યો તમારી ભાષામાં સરખાજ હોય તો તમે બીજા વાકયને કાઢી નાખો. ( જુઓ: રૂપક અને જોડકા )