ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ઘટનાઓ બની તેનું વર્ણન અહીં શરૂ થાય છે. # જુઓ લેખક જે રોચક બાબત તે આગળ કહેવા જઈ રહ્યો છે તે પ્રત્યે પોતાના વાચકોનું ધ્યાન દોરે છે. # કબરો ખુલી ગઈ અને ઘણાં સંતો જેઓ ઊંઘી ગયા હતા તેઓ જીવતા થયાં દેવે કબરો ઉઘાડી અને ઘણાં સંતો જેઓ મરણ પામ્યા હતા તેમને ઉઠાડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # ઊંઘી ગયા હતા “મરણ પામ્યા હતા” (જુઓ: ) # કબરો ખુલી ગઈ...ઘણાંને દેખાયા આ બીનાઓનો ઘટનાક્રમ સ્પષ્ટ નથી. શક્ય ક્રમ: ધરતીકંપ થયાં પછી જયારે ઈસુ મરણ પામ્યો અને કબરો ખુલી ગઈ ૧) સંતો જીવતા થયાં, ઈસુનું પુનરુત્થાન થયું, અને સંતોએ શહેરમાં પ્રવેશ કર્યો, અને ઘણાં બધાને દેખાયા.